Home » Nonprofits & Activism » Taske Poni-ટસકે પોણી | Ghanshyam Zula-ઘનશ્યામ ઝુલા | Round-1 | Part-3 | Moradham Dandiyaras-2019

Taske Poni-ટસકે પોણી | Ghanshyam Zula-ઘનશ્યામ ઝુલા | Round-1 | Part-3 | Moradham Dandiyaras-2019

Written By Moradham Laliyana on Saturday, Nov 30, 2019 | 08:23 PM

 
Round-1 | Part-3 GHANSHYAM ZULA-ઘનશ્યામ ઝુલા MORADHAM LALIYANA DANDIYARAS-2019 મોરાધામ લલીયાણા દાંડીયારાસ-૨૦૧૯ SINGER-કલાકાર GEETABEN RABARI-ગીતાબેન રબારી GHANSHYAM ZULA-ઘનશ્યામ ઝુલા મોરાધામ લલીયાણા ના આંગણે શ્રી મોરાધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા માં મોરાવારી ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ ચોથો ભવ્યાતિભવ્ય દાંડીયારાસ-૨૦૧૯ માં સુપ્રસિદ્ધ કલાકાર એવા ઘનશ્યામભાઈ ઝુલાએ એમના આગવા અંદાજ માં રાસ તથા લોકપ્રિય લોકગીતો દ્વારા ની રમઝટ જમાવી હતી. (1). 00:00- ટસકે પોણી..... (2). 02:49- મારી મોગલ છે મચ્છરાળી રે.... (3). 04:40- સાંઢણી મારી.... (4). 08:04- એક વન વગડે તલાવડી રે..... (5). 10:50- સિદડી - તલાવડી... (6). 12:13- લે કચુકો લે... (7). 12:48- રમવા આવે માડી રમવા આવે... ( ડાકલા ) દાંડીયારાસ ના અન્ય વિડીયો જોવા માટે અમારી યુ ટયુબ ચેનલ Moradham Laliyana 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://www.youtube.com/channel/UCvs2e1QTUm2idyKEmYyUmMA સાથે જોડાયેલા રહો અને અમારી યુ ટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ અચુક કરશો અને નોટીફીકેશન પણ ચાલુ કરી દેજો જેથી દાંડીયારાસ ના વિડીયો સૌપ્રથમ આપને મળી રહે.. અન્ય મોરાધામ અપડેટ માટે ☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆ You Tube÷ https://www.youtube.com/channel/UCvs2e1QTUm2idyKEmYyUmMA Facebook÷ https://www.facebook.com/moradhamlaliyana/ Instagram÷ https://www.instagram.com/moradhamlaliyana/ ShareChat÷ https://b.sharechat.com/0qH0kZMPzY Helo÷ http://m.helo-app.com/s/kFyZbhvF Tiktok÷ https://vm.tiktok.com/HdK2Es/ #GhanshyamZula #moradham #Dandiyaras