Home » News & Politics » થરાદ : લાખણી તાલુકામાં "પુર અસરગ્રસ્ત ગામોનું કરાયું સર્વે

થરાદ : લાખણી તાલુકામાં "પુર અસરગ્રસ્ત ગામોનું કરાયું સર્વે

Written By S24 NEWS CHANNEL on Wednesday, May 02, 2018 | 09:12 AM

 
બનાસકાંઠાના લાખણી તાલુકામાં "પુર અસરગ્રસ્ત ગામોમાં જીલ્લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યુ હતું.. જેમાં ડી.એલ.આર ના અધિકારી અને તાલુકામાંથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા