Home » News & Politics » KUTCH UDAY TV NEWS 22 05 2018

KUTCH UDAY TV NEWS 22 05 2018

Written By kutchuday news on Tuesday, May 22, 2018 | 12:20 PM

 
ભાનાડામાં જમીન મુદ્દે ફાયરીંગમાં ૧નું મોત...૨૦થી ૨૫ શખ્સોએ ૩ લોકો પર કર્યો હુમલો..હુમલામાં પિતાનું મોત અને બે પુત્ર ઘાયલ...ફાયરીંગ અને તલવારથી કરાયો હુમલો...૪ વર્ષથી જમીન મુદ્દે ચાલતો હતો વિવાદ...KU/TV બન્નીને રેવન્યુ દરજ્જા આપવા પીઆઈએલ…બન્નીના અગ્રણીએ હાઈકોર્ટમાં કરી પીટીશન…૧૯ ગરર્મ પંચાયતના ૫૮ ગામો વંચિત..વર્ષોથી સરકાર-તંત્રને કરાય છે રજૂઆત…પ્રશ્ન હલ ન થતા અંતે કરાઈ પીઆઈએલ… KU/TV જી.કે. હોસ્પિટલ ૨૪ કલાકમાં ૭ બાળકોના મોત...કોંગી અગ્રણી તેમજ વાલીઓ દ્વારા આક્ષેપ...ચાલુ મહિને અત્યાર સુધી ૪૬ બાળકોના મોત..બાળકોના મોત મુદ્દે હોસ્પિટલમાં બબાલ...મેનેજમેન્ટને ઉગ્રપણે કરાઈ રજૂઆત...હોસ્પિટલે આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું... KU/TV મહેશ દૂધ કેન્દ્રને રૂ.૭ લાખનો દંડ…ઘીના નમૂનાઓમાં ભેળસેળ મુદ્દે દંડ…ગાય અને ભેંસના ઘીમાં કરાઈ ભેળસેળ…ગત ૮ નવેમ્બરે લેવાયા હતા નમૂનાઓ…અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલી ગયો કેસ… KU/TV ગાંધીધામના શખ્સના ઘરની લેવાઈ જડતી…મુંબઈ એટીએસ દ્વારા કરાઈ તપાસ..ગત સપ્તાહે ઝડપાયો હતો શકમંદ શખ્સ…ઘરની તપાસમાંથી મળી આવ્યો પાસપોર્ટ…જુના મોબાઈલને પણ કરાયો જપ્ત…એટીએસએ હાથ ધરી આગળની તપાસ… KU/TV ભચાઉમાં થનારા બાળ લગ્ન અટકાવાયા…૧૬ વર્ષિય સગીરાના થવાના હતા લગ્ન…સમાજ સુરક્ષા ખાતાને માહિતી મળતા પગલા..સગીરાને મહિલા કલ્યાણ કેન્દ્રમાં રખાઈ…ભુજના યુવક સાથે ૨૫મીએ હતા લગ્ન… KU/TV પ્રિ-મોનસુનની કામગીરી અંગે બેઠક...કલેક્ટરે કામગીરીની આપી સુચનાઓ..તાલુકા લેવલે લાઈઝન ઓફિસર નિમાયા...જર્જરીત શાળાઓ અંગે કરાઈ ચર્ચાઓ... KU/TV ૩૦મીએ કચ્છ યુનિ.ની ઈસીની બેઠક...મહત્વના મુદ્દાઓ અંગે થશે ઠરાવો...સેનેટની ચૂંટણીની તારીખો થશે જાહેર..પીએચડીના અભ્યાસક્રમ અંગે ઠરાવ... KU/TV અબડાસાના કનકાવતીમાંથી ઝડપાયો દારૂ...૧.૩૨ લાખનો દારૂનો જથ્થો કરાયો કબ્જે..કનકાવતીની સીમમાં પોલીસે પાડ્યો દરોડો... KU/TV ભુજમાંથી ઝડપાયો ૧.૨૧ લાખનો શરાબ...એલસીબીએ સહયોગનગરમાં પાડ્યો દરોડો...દારૂનો જથ્થો ચિરઈના શખ્સે આપ્યો... KU/TV કચ્છનું આરોગ્ય તંત્ર બનશે ઓનલાઈન…ટેકો પ્લસ પ્રોજેક્ટને બનાવાશે અમલી…ફિમેલ હેલ્થ વર્કરને અપાશે મોબાઈલ ફોન….નેટના જાડાણ સાથે અપાશે ઈન્સ્ટ›મેન્ટ…કર્મીઓ દ્વારા ઓનલાઈન કરાશે ડેટા એન્ટ્રી…જુલાઈમાં ફેમીલી સર્વેની કરાશે કામગીરી… KU/TV રાજકોટમાં દલિત યુવાનની હત્યાનો મામલો…ક.જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદન…મૃતકના પરિવારોને સહાય આપવા માંગ… KU/TV ભુજના કાળી તલાવડીમાં ખાણેત્રાનો પ્રારંભ…તા.પં. પ્રમુખના સહયોગથી થશે કામગીરી…૮ દિવસમાં ૨૨૦૦ ઘન ચો.મી. માટી ઉપાડાશે…ખાણેત્રા બાદ કરવામાં આવશે વૃક્ષારોપણ…. KU/TV અદાણી ફાઉ.દ્વારા સબવાહીની અર્પણ...મુસ્તફા મેડિકલ ટ્રસ્ટને અપાયું વાહન..છેલ્લા ઘણા સમયથી હતી માંગણી... KU/TV ભુજ લોહાણા બોર્ડીંગની નવતર પહેલ...નર્સરીથી ધો.૫ સુધી અંગ્રેજી શાળા શરૂ..૨૫ હજાર ચો.ફુ. વિસ્તારમાં બનશે સંકુલ....૯૫ વર્ષ જુનુ છે ભુજ લોહાણા ટ્રસ્ટ... KU/TV