Home » News & Politics » KUTCH UDAY TV NEWS 02 01 2018

KUTCH UDAY TV NEWS 02 01 2018

Written By kutchuday news on Tuesday, Jan 02, 2018 | 11:11 AM

 
ગાંધીધામનાં વેર હાઉસમાં લાગી ભીષણ આગ…ટેકાના ભાવે ખરીદાયેલી મગફળે બળીને ખાખ…વેર હાઉસનાં ગોડાઉન નં. ૩માં ભભૂકી આગ…ગોડાઉનમાં ૬૨,૬૯૧ બોરીઓને થઈ નુકશાની…આગને કાબૂમાં લેવા ૧૫ ફાયર ફાઈટરો તૈનાત…આગ લાગ્યા પાછળનું કારણ હજુ અકબંધ… KU/TV ટુન્ડામાં સિમેન્ટ પ્લાન્ટ મુદ્દે લોક સુનાવણી...અદાણી સિમેન્ટેશન લિ.દ્વારા સ્થાપાશે પ્લાન્ટ..ટુન્ડા સહિતના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ...૬૪ એકર જમીનમાં સ્થાપાશે આ પ્રોજેક્ટ...લોકોએ પ્રદૂષણના દહેશતની વ્યક્ત કરી ભીતિ...પ્લાન્ટને મંજૂરી ન આપવા કરાઈ માંગ... KU/TV આરટીઓ દ્વારા સ્કૂલ બસોનું કરાયું ચેકીંગ...ચાણક્ય અને સંસ્કાર સ્કૂલમાં થઈ તપાસણી..અનેક બસોમાં ગાઈડલાઈનનું થયું ઉલંઘન...બસમાં ફસ્ટ એડ કીટ,ફાયર સેફ્ટી ન હતી...બસની બારીમાં સુરક્ષા માટે ઝાળીનો અભાવ...અધુરાશો પૂર્ણ કરવા શાળાઓને તાકીદ...KU/TV કચ્છ સહિત રાજ્યમાં ડોકટરોની હડતાળ...ભુજમાં ૧૮૦ ડોક્ટરોએ નોંધાવ્યો વિરોધ...નેશનલ મેડિકલ કાઉસિસલ માટે બ્લેક ડે..ગાંધીધામ,અંજાર,માંડવીમાં પણ પ્રદર્શન...ભુજમાં હોસ્પિટલલો બંધ કરાવાતા નારાજગી...હડતાળને પગલે દર્દીઓએ નોંધાવ્યો વિરોધ... KU/TV તા.પંચાયતનાં નેતાને પતાવી દેવાની ધમકી...પધ્ધર પોલીસમાં નોંધાઈ ફોજદારી ફરિયાદ...૪ શખ્સોએ ધમકી અપ્યાનો કરાયો આરોપ.. KU/TV પ.કચ્છમાં પોલીસબેડામાં બદલીના ભણકારા...એક સાથે ૩૦૦ જનરલ બદલીઓનો તખ્તો...ક્રાઈમ કોન્ફરન્સમાં કરાઈ વિસ્તૃત ચર્ચાઓ..૧ સ્થળે ૫ વર્ષથી ફરજ બજાવનારની બદલી... KU/TV નવા વર્ષના પ્રારંભથી કચ્છમાં ઠંડી વધી...૦.૮ ડિગ્રી તાપમાન ઘટતા નલિયા ૪ ડિગ્રી..સમગ્ર કચ્છમાં દિવસ દરમિયાન ઠાર...કંડલા (એ) ૯ અને ભુજ ૯.૫ ડિગ્રી... KU/TV અમડાસાના ધારાસભ્યનો નવા વર્ષે સંકલ્પ...મત વિસ્તારમાંથી દારૂનો વેપલો કરાશે બંધ..નખત્રાણા-અબડાસા-લખપતમાંથી મળી રાવ...ચૂંટણી પ્રચારમાં ધારાસભ્યને મળી ફરિયાદો... KU/TV એચ.ટાટ આચાર્યો માટે યોજાયો ભરતી કેમ્પ...૧૫૨ જગ્યાઓમાંથી માત્ર ૫૦ની ભરતી...૮૫ ઉમેદવારો સ્થળ પસંદગીમાં ગેર હાજર... KU/TV ભુજની લાલન કોલેજમાં રાસોત્સવનું આયોજન...નવા વર્ષને આવકારવા યોજાયા દાંડીયારાસ..કોલેજના છાત્રોએ મન મુકી બોલાવી રમઝટ... KU/TV ધોળાવીરા માર્ગની બિસ્માર હાલતથી હાલાકી...રસ્તામાં ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન...પ્રવાસીઓની મુશ્કેલીમાં થઈ રહ્યો છે વધારો..ચિત્રોડથી રાપરનો મુખ્ય માર્ગ ખખડધજ.... KU/TV કચ્છ જિલ્લાને ફાળવાઈ ૨ ગુર્જરનગરી બસ...અંજારથી અમદાવાદ અને જામનગર દોડાવાશે..નવી બસો આગામી ૨ દિવસમાં થશે શરૂ... KU/TV માસૂમ વૈદેહીને મળ્યા પાલક માતા-પિતા..પોરબંદરના એનઆરઆઈએ લીધી દત્તક...ડ્રો. પિતા અને નર્સ માતા લેશે સંભાળ...મહિલા કલ્યાણ કેન્દ્રમાં છવાઈ ખુશી...છઠ્ઠા બાળકને વિદેશમાં અપાયું દત્તક... KU/TV મારૂ કંસારા સોની સમાજનું સ્નેહમિલન...અ.ભારતીય સોની સમાજની સામાન્ય સભા...વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન..છાત્રોને ઉચ્ચ શૈક્ષણિક એવોર્ડ એનાયત... KU/TV નખત્રાણાના અંગીયામાં જૈનાચાર્યનું સ્વાગત...મનની શાંતિના વિષય પર અપાયું પ્રવચન..જૈનાચાર્યના કાર્યક્રમમાં દેખાઈ કોમી એકતા...KU/TV