Home » Education » tet 2| sahitya| exam

tet 2| sahitya| exam

Written By Vihan Voice on Monday, Jul 10, 2017 | 08:16 AM

 
tet 2 ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપો છે. આ સ્વરૂપો ની રચના જુદા જુદા વ્યક્તિઓ ધ્વારા થઇ છે. આમને સાહિત્યિક સ્વરૂપોના જનક કહે છે. સ્પર્ધાત્મક પરિક્ષા માં વિવિધ સ્વરૂપો ના જનક વિષે પુછાતું હોય છે. આ વીડીઓ માં વિવિધ સ્વરૂપો ના જનક વિષે માહિતી આપવા માં આવેલી છે. # spep