Home » News & Politics » SHANKHNADNEWS 25 JULY 2017

SHANKHNADNEWS 25 JULY 2017

Written By Shankhnad news on Tuesday, Jul 25, 2017 | 01:46 PM

 
૧.. - સિહોરના પ્રગતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષ માફક આ વર્ષે પણ પ્રથમ શ્રવણ સોમવારે લોક મેળો યોજાયો. ૨.. - સિહોર ભાવનગર રોડ મામલતદાર કચેરી નજીક તોતિંગ ઝાડ ધરાશાઈ ' નગર પાલિકા સેનિટેશન વિભાગ અને તંત્રએ દૂર કર્યું. ૩.. - ઘર કકળાટે પરણિતાનો જીવ લીધો - પતિ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ. ૪.. - સિહોર ટાઉન હોલ ખાતે તાકીદે એકાએક ડિઝાઇસ્ટર વિભાગની બેઠક મળી. ૫.. - દર બેસતા માસે ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે દિમમાલાનું આયોજન શહેરના શ્રેષ્ટિઓ દ્વારા થઈ રહ્યું છે.. ૬.. - રામનગરમાં પ્લોટ મામલે વિવાદ - તંત્ર દ્વારા કામ બંધ કરાવાતા વિવાદ.. ૭.. - સુરતના ધારાસભ્યએ પાલીતાણા પંથકમાં બાંકડા મુકતા વિવાદ..