કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ કરી મહેર…ખાવડા,રાપર,અંજારમાં ૩ ઈંચ વરસાદ…ગાંધીધામ અને ભચાઉમાં અડધો ઈંચ…ભુજ,માંડવી,મુંદરામાં વરસ્યા ઝાપટા…નખત્રાણા,અબડાસા,લખપતમાં ઝરમર…KU/TV
અંજારના રાપર ખોખરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત…અકસ્માતમાં પિતા-પુત્રનું થયુ કરૂણ મોત, ૧ પુત્રને ઈજાઓ…વરસાદી માહોલમાં ટ્રેકટરે બાઈકને હડફેટે લેતા બન્યો બનાવ….ઈજાગ્રસ્ત પુત્રને ગાંધીધામ સ્ટ‹લગમાં ખસેડાયો સારવાર તળે… KU/TV
કચ્છમાં સ્વાઈન ફ્લુનો વધુ એક કેસ…ભારાસરની વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ…કુલ ૪૨ પોઝિટિવ કેસ કચ્છમાં નોંધાયા… KU/TV
ભુજનાં ડગાળામાં બે જુથો વચ્ચે મારામારી…એક જ સમાજનાં બે જુથો આવ્યા સામસામે…છરી-ધોકા વડે મારામારીમાં ૩ લોકો ઘવાયા…અગાઉનાં ઝઘડાનાં મનદુઃખે થઈ મારામારી… KU/TV
સુધરાઈના કાયમી કર્મીઓ પગારથી વંચિત….જુન મહિનાનો પગાર ન મળતા મુશ્કેલી…ઓકટ્રોયની ગ્રાન્ટ ન મળતા પગાર અટક્યો…૧૬૦ જેટલા કાયમી કર્મીઓ પગાર વિહોણા… KU/TV
૧૫ વર્ષિય કિશોરીના ગર્ભપાતને મંજૂરી…દુષ્કર્મનો ભોગ બની હતી સગીર બાળા…નખત્રાણા તાલુકાની સગીરા બની ભોગ…૧૯ મહિનાના ગર્ભનું કરાશે ગર્ભપાત…હાઈકોર્ટ દ્વારા ગર્ભપાતનો અપાયો આદેશ… KU/TV
અંજારના દુધઈ નજીક ૩.૩ની તીવ્રતાનો અનુભવાયો આંચકો…મોડી રાત્રે ૨ વાગ્યાના અરસામાં અનુભવાયો હળવો કંપન…તો બપોરે પણ ૧.૧ની તીવ્રતાનો દુધઈ નજીક આંચકો… KU/TV
ભાડાનાં નગરનિયોજકની રાજકોટ બદલી…શહેરી વિકાસ-ગૃહ નિર્માણ વિભાગમાં બદલી…વર્ગ-૧નાં ૩૪ અધિકારીઓનાં છૂટ્યા હુકમ…ભુજમાંથી ૨ નગરનિયોજક ગયા, ૧ આવ્યા… KU/TV
સ્વાઈન ફ્લુનો સર્વે માત્ર કાગળ પર…આરોગ્ય તંત્રએ પહેરાવ્યા ઉંધા ચશ્મા…અંજારમાં ૩૪,૦૧૬ ઘરોમાં કરાયો સર્વે…એક જ દિવસમાં કામગીરી આટોપાઈ…કુલ ઘરની સંખ્યા બતાવાઈ ૩૨,૫૫૩…વધારાના દોઢ હજાર ઘર ક્યાંથી આવ્યા…આરોગ્ય તંત્રના સર્વેની કરો ઉલટ તપાસ … KU/TV
ગાંધીધામમાં યુવાનની હત્યાનો મામલો…બોથડ પદાર્થથી કરાઈ હતી હત્યા…ચોર સમજીને ટોળાએ માર્યો હતો માર…સારવાર દરમિયાન યુવાનનું થયું મોત… KU/TV
બીસીસીબીની ૨૩મીએ યોજાશે ચૂંટણી…૪૧ ફોર્મમાંથી ૧૫ ફોર્મ ખેંચાયા પરત…૨૬ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ… KU/TV
હળવદ જુથ અથડામણમાં અટવાઈ એસ.ટી…બે કલાક સુધી નિગમે બસોને રોકાવી દીધી…મોડી રાત્રિથી વાહન વ્યવહાર થયો પૂર્વવત્ત.. KU/TV
મુંદરા સામાજિક ન્યાય સમિતિનો મામલો…અરજદારે પ્રતીક ધરણાની આપી ચિમકી…પ્રમુખનાં હુકમની અમલવારી ન કરવા માંગ… KU/TV
પૂર્વ રાજ્યમંત્રીના જન્મદિનની ઉજવણી…મસ્કામાં મેડિકલ કેમ્પનું કરાયું આયોજન..૪૦૦ જેટલા દર્દીઓએ કેમ્પનો લીધો લાભ….અનેક સામાજિક કાર્યો સાથે ઉજવણી… KU/TV
પૂર્વ રાજ્યમંત્રીના જન્મદિનની ઉજવણી…અનેક સેવાકીય કાર્યો સાથે ઉજવણી….ભુજમાં સ્વાઈન ફ્લુના ટીપા પીવડાવાયા…. KU/TV
પૂર્વ રાજ્યમંત્રીના જન્મદિનની ઉજવણી…મુંદરામાં કેક કાપીને ઉજવાયો જન્મદિન…અનેક સામાજિક કાર્યો સાથે ઉજવણી… KU/TV