સેટેલાઈટ થુરાયા ફોનના સિગ્નલનો મામલો…બન્નીના બેરડોમાં ઉતારાઈ ૨૪ ટીમો..સમગ્ર પંથકમાં પોલીસનું સર્ચ ઓપરેશન…૪ શંકાસ્પદ ઈસમોને કરાયા રાઉન્ડઅપ…પોલીસે ઘટનાની હાથ ધરી સઘન તપાસ…KU/TV
ચુડવા હત્યા કેસમાં આરોપીની ધરપકડ…વસાહતના ચોકીદારે યુવાનની કરી હત્યા..કોઈ પણ મુદ્દે બોલાચાલી થતા ઢાળ્યું ઢીમ… KU/TV
માંડવીના ગઢશીશામાં બે જૂથો આમને સામને…પોલીસે સમયસર પહોંચીને લીધા પગલાં…વિધાર્થીઓ વચ્ચે બસમાં ચડવા મુદ્દે બબાલ..વાલીઓ પણ ઘટનામાં આવ્યા સામસામે…પોલીસે ધસી જઈને મામલો પાડ્યો થાળે… KU/TV
માંડવીની કોટાયમાં જુગારધામ પર દરોડો…૧.૬૮ લાખનો મુદ્દામાલ પોલીસે પકડ્યો…૧૯ જુગારીઓની પણ કરાઈ ધરપકડ..બાતમીને આધારે પોલીસે પાડી રેઈડ… KU/TV
ગાંધીધામની બસને રાજસ્થાનમાં લગાડાઈ આગ…અકસ્માતમાં બસે મહિલાને ઉડાડી દીધી…મહિલાના મૃત્યુ બાદ લોકો રોષે ભરાયા… KU/TV
અંજારમાં દુકાનમાંથી ૧.૪૦ લાખની ચોરી…ચાવી ચોરી દુકાનમાં તાળા ખોલીને ચોરી…વેપારી આંગળિયા કરવા જતા બન્યો બનાવ… KU/TV
અંજારના જગતપરમાં ધિંગાણાનો મામલો…પોલીસે એક જૂથના ૧૦ શખ્સો ઝડપ્યા…ઈદના દિવસે સર્જાયું હતુ લોહિયાળ ધીંગાણું… KU/TV
મુંબઈમાં જૈન સાધ્વી પામ્યા કાળધર્મ…ટ્રેન હડફેટે આવી જતા થયું મૃત્યું…મૂળ કચ્છના સાયરના વતની હતા સાધ્વી… KU/TV
ભુજ તાલુકા પંચાયતની મળી સામાન્ય સભા…વિપક્ષ દ્વારા સભામાં કરાઈ ઉગ્ર રજૂઆત..ખાવડા પંથકમાં રોડ ધોવાતા કર્યો હોબાળો…વિવિધ વિકાસકામોના હિસાબો વિપક્ષે માંગ્યા… KU/TV
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધર્યું ચેકિંગ…જિલ્લામાંથી ર૫ જેટલા સેમ્પલો લેવાયા..વિવિધ ખાધ ખોરાકીની કરાશે તપાસણી… KU/TV
નવજાત શિશુનું મૃતદેહ શ્વાને ઉપાડ્યું…દફનવિધિ કરવા જતા પૂર્વે બન્યો બનાવ..ગાડી ભાડવા ગયા બાદ શ્વાને ઉપાડયું શિશુ…રાપરના દંપતિને મુશ્કેલીએ મળ્યો મૃતદેહ… KU/TV
ગાંધીધામમાં જીએસટી ડેની કરાઈ ઉજવણી…એકસાઈ કચેરીને જીએસટી ભવન નામ અપાયું..આયાત-નિકાસકારો વેપારીઓ જાડાયા… KU/TV
ગેસના વિતરણને જીએસટીની ઈફેકટ…ટેક્સની માર્ગદર્શિકા ન આવતા કામ ઠપ્પ..કચ્છમાં ગેસની વિતરણ વ્યવસ્થાને અસર…એજન્સીઓ બિલિંગ કામ માટે મુંજવણમાં.. KU/TV
તોલમાપ કચેરી દ્વારા કરાયા ૬૧ કેસો…મે માસમાં હાથ ધરાઈ સઘન તપાસ…૧૨.૧૬ લાખની તોલમાપને થઈ આવક.. KU/TV
પોસ્ટ ઓફિસમાં મળશે બેંકની સુવિધા…ભુજ હેડ પોસ્ટ ઓફિસેથી કરાશે પ્રારંભ…સ્ટાફને બેંકિંગની તાલીમ પણ અપાઈ…આગામી ૩ માસમાં સુવિધા થશે શરૂ… KU/TV
ગુજરાતની ૪ લેબને સ્ટેટ લેબનો દરજ્જા…ભુજની લેબોરેટરીનો સ્ટેટ લેવલમાં સમાવેશ..પોર્ટ અને એરપોર્ટના સેમ્પલનું થશે ચેકિંગ…સરકાર દ્વારા સ્ટેટ લેબનો અપાયો દરજ્જા… KU/TV
બે દિવસ બાદ આજે મેઘરાજાનો પોરો…વરસાદી માહોલ બાદ કચ્છીઓ નિરાશ..માત્ર ભચાઉમાં અડધાથી એક ઈંચની મહેર…માંડવી અને રાપરમાં ઝાપટારૂપી વરસાદ… KU/TV
ખડીરમાં રા… લાખાના જાનીનો પડાવ…શીરાવાંઢ સહિતના પંથકમાં પંખીઓ આવ્યા…ફલેમિંગોના આગમથી જળાશયો શોભ્યા… KU/TV
બદલી પામનાર અધિકારીઓને વિદાય…જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમ…અધિકારીઓએ વાગોળ્યા પોતાના સંસ્મરણો.. KU/TV
મુંદરાના ટીડીઓને અપાયું વિદાયમાન…વયમર્યાદાના કારણે ટીડીઓ થયા નિવૃત્ત…ટૂંકાગાળાની સારી કામગીરી કરાઈ યાદ.. KU/TV
રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ન્યાલ…બે દિવસ સચરાચર વરસાદથી ખુશી…મોટાભાગના ગામોના જળાશયોમાં નવું નીર..તળાવ ડેમો ભરાતા માલધારીઓમાં ખુશી… KU/TV
માંડવીના સફાઈ કર્મીઓ પગાર વિહોણા…૨ માસનો પગાર ન થતાં કર્મીઓની હડતાલ…કોન્ટ્રાકટર દ્વારા પગાર નથી ચુકવાયો..સુધરાઈને મધ્યસ્થી કરવા કરાઈ રજૂઆત… KU/TV
બારોઈ-ગોયરસમામાં થયા લોકાર્પણ …૨.૫૦ કરોડના ખર્ચે થશે વિકાસકામો…ધારાસભ્યના હસ્તે કરાયા ખાતમુહૂર્ત.. KU/TV
રાપરમાં વ્યશન મુક્તિ અંગે સેમિનાર…પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કરાયું આયોજન…સરસ્વતી વિદ્યામંદિરમાં યોજાયો કાર્યક્રમ… KU/TV