Home » People & Blogs » પર્યુષણમાં છેક મંઝિલ સુધી લઈ જનારું સ્તવન

પર્યુષણમાં છેક મંઝિલ સુધી લઈ જનારું સ્તવન

Written By NEWBHARATNEWS on Thursday, Sep 01, 2016 | 06:36 AM

 
જૈન ધર્મના અત્યારે પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યા છે ત્યારે માનવ મૂલ્યને સમજવા માટે કોઈકે ખૂબ જ સુંદર સ્તવન તૈયાર કર્યું છે, જે સાંભળવાથી ભવસાગર તરવા માટેનો સાચો માર્ગ મળી શકે છે. આપણે સાચી દિશામાં છીએ કે ખોટી એ નક્કી કરી શકાય છે. સાચો માર્ગ હશે તો મંઝિલ સુધી પહોંચાશે અને માર્ગ બદલાઈ જશે તો ભટકી જશું અને ભવભવના ફેર લગાવવા પડશે.